Saudi Arabia Softening Ultra Conservative Image? Kingdom Likely To Participate In Miss Universe Pageant

સાઉદી અરેબિયા મધ્યપૂર્વમાં સ્થિત એક મુસ્લિમ દેશ છે. આ એક ઇસ્લામી રાજતંત્ર છે જેની સ્થાપના ૧૭૫૦ની આસપાસ સઉદ દ્વારા થઈ હતી. અહીંની ધરતી રેતાળ છે તથા આબોહવા ઉષ્ણકટિબંધીય રણપ્રદેશીય છે. આ વિશ્વના અગ્રણી તેલ નિકાસક દેશોમાં ગણાય છે. સાઉદી અરેબિ…
સાઉદી અરેબિયા મધ્યપૂર્વમાં સ્થિત એક મુસ્લિમ દેશ છે. આ એક ઇસ્લામી રાજતંત્ર છે જેની સ્થાપના ૧૭૫૦ની આસપાસ સઉદ દ્વારા થઈ હતી. અહીંની ધરતી રેતાળ છે તથા આબોહવા ઉષ્ણકટિબંધીય રણપ્રદેશીય છે. આ વિશ્વના અગ્રણી તેલ નિકાસક દેશોમાં ગણાય છે. સાઉદી અરેબિયાની પશ્ચિમ તરફ રાતો સમુદ્ર છે અને તેને પાર ઈજિપ્ત દક્ષિણ તરફ ઓમાન અને યમન છે અને તેની દક્ષિણમાં અરબી સમુદ્ર છે. ઉત્તરમાં ઈરાક અને જોર્ડનની સીમા લાગે છે જ્યારે પૂર્વમાં ફારસની ખાડી અને કુવૈત તથા સંયુક્ત આરબ અમીરાત. ઇઝરાયલ-પેલેસ્ટાઈનનું ક્ષેત્ર આની ઉત્તરની દિશામાં છે અને અરબોએ આના ઇતિહાસને બહુ પ્રભાવિત કર્યો છે. અહીં ઇસ્લામના પ્રવર્તક મુહમ્મદ સાહેબનો જન્મ થયો હતો અને અહીં ઇસ્લામના બે સૌથી પવિત્ર સ્થળ મક્કા અને મદીના અવસ્થિત છે. ઇસ્લામમાં હજનું સ્થાન મક્કા બતાવેલ છે અને દુનિયાના બધાં મુસલમાન મક્કાની તરફ જ નમાજ અદા કરે છે. અહીંના મુસલમાન મુખ્યતઃ સુન્ની છે અને ઇસ્લામની રાજનૈતિક રાજધાનીના આ દેશની બહાર રહેવા છતાં આ દેશના લોકોએ ઇસ્લામ ધર્મ પર પોતાની અમીટ છાપ છોડી છે.
  • રાજધાની and largest city: રિયાધ
  • અધિકૃત ભાષાઓ: અરબી
  • લોકોની ઓળખ: સઉદી, સઉદી અરેબિયન
  • સરકાર: ઇસ્લામિક પૂર્ણ રાજશાહી
  • સંસદ: મંત્રી પરિષદ
  • GDP (PPP): ૨૦૦૮ અંદાજીત
  • માનવ વિકાસ દર (HDI) (૨૦૦૪): ૦.૮૧૨ · ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૬૧મો
આમાંનો ડેટા: gu.wikipedia.org