'Corrupt' YSRCP govt in Andhra Pradesh will be thing of past after Jun 4: PM Modi

આંધ્ર પ્રદેશ ભારતની દક્ષિણ-પૂર્વ માં આવેલ રાજ્ય છે. આંધ્ર પ્રદેશની સીમાએ તેલંગાણા, ઓરિસ્સા, તમિલનાડુ અને કર્ણાટક આવેલા છે. તે ભારત મા ક્ષેત્રફળ ની રીતે ચોથો અને વસતીની રીતે પાંચમો ક્રમાંક ધરાવે છે. તેનું પાટનગર અને સૌથી મોટું શહેર હૈદરાબાદ છે. આંધ્ર પ્ર…
આંધ્ર પ્રદેશ ભારતની દક્ષિણ-પૂર્વ માં આવેલ રાજ્ય છે. આંધ્ર પ્રદેશની સીમાએ તેલંગાણા, ઓરિસ્સા, તમિલનાડુ અને કર્ણાટક આવેલા છે. તે ભારત મા ક્ષેત્રફળ ની રીતે ચોથો અને વસતીની રીતે પાંચમો ક્રમાંક ધરાવે છે. તેનું પાટનગર અને સૌથી મોટું શહેર હૈદરાબાદ છે. આંધ્ર પ્રદેશનો વિસ્તાર કૃષ્ણા અને ગોદાવરી નદીઓથી ફળદ્રુપ છે. આ રાજ્ય ૯૭૨ કિમી લાંબો દરિયાકિનારો ધરાવે છે, જે બધા રાજ્યો માં બીજો ક્રમાંક ધરાવે છે. રાજ્યનું ક્ષેત્રફળ ૧,૬૦,૨૦૦ ચો.કિ.મી. છે.
આમાંનો ડેટા: gu.wikipedia.org