Tech Japan’s CEO moves to Bengaluru, says ‘will live life with the help of Indians’

બેંગ્લોર, બેંગલોર અથવા બેંગલુરુ કર્ણાટક રાજ્યનું પાટનગર છે. બેંગ્લોર ૫૦ લાખની વસ્તી વાળું ભારતનું …
બેંગ્લોર, બેંગલોર અથવા બેંગલુરુ કર્ણાટક રાજ્યનું પાટનગર છે. બેંગ્લોર ૫૦ લાખની વસ્તી વાળું ભારતનું પાંચમું સૌથી મોટું શહેર છે. સ્વત્રંત્રતા પછી બેંગ્લોર ભારતના મહત્વના ઔદ્યોગીક કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. બેંગ્લોર હિન્દુસ્તાન ઍરોનૉટીક્સ લિમીટેડ-HAL, ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઑર્ગેનાઇઝેશન, ભારત ઇલેક્ટ્રોનીક્સ લિમીટેડ જેવી સંસ્થાઓનું ઘર છે. છેલ્લા દાયકામાં, બેંગ્લોર ભારતની સિલિકૉન વેલીને નામે દેશ-વિદેશમાં જાણિતું થયું છે અને ભારતનાં તેમજ વિશ્વનાં ઈનફૉર્મૅશન ટૅકનૉલૉજી ઉદ્યોગનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા દાયકામાં, ભારતની છબીને વિશ્વમાં એક પ્રગતિશીલ રાષ્ટ્ર તરીકે ગણાવવામાં બેંગ્લોરનું યોગદાન મહત્વનું છે.
આમાંનો ડેટા: gu.wikipedia.org